નીચે આપેલા વિધાનો દ્વારા ફૂગના કયા વર્ગનું વર્ણન કરવામાં આવ્યું છે?
$(i)$ તેઓ જલીય નિવાસસ્થાનોમાં અને ભેજવાળી તથા ભીની જગ્યાએ સડતા લાકડા પર જોવા મળે છે.
$(ii)$ કવકજાળ પડદાવિહીન (aseptate) અને બહુકોષકેન્દ્રીય (coenocytic) હોય છે.
$(iii)$ અલિંગી પ્રજનન ચલ બીજાણુઓ (zoospores) અથવા અચલ બીજાણુઓ (aplanospores) દ્વારા થાય છે.
$(iv)$ મ્યુકર (Mucor),રાઈઝોપસ (Rhizopus) અને આલ્બ્યુગો (Albugo) તેના સામાન્ય ઉદાહરણો છે.

  • A
    એસ્કોમાયસેટીસ (Ascomycetes)
  • B
    ફાયકોમાયસેટીસ (Phycomycetes)
  • C
    બેસિડિયોમાયસેટીસ (Basidiomycetes)
  • D
    ડ્યુટેરોમાયસેટીસ (Deuteromycetes)

Explore More

Similar Questions

હિટરોથેલિઝમ (Heterothallism) ની શોધ શેમાં કરવામાં આવી હતી?

કઈ સૃષ્ટિ બહુકોષીય વિઘટકો તરીકે ઓળખાય છે?

મશરૂમનો ખાવાલાયક ભાગ કયો છે?

ડાયકેરિયોન (Dikaryon) નિર્માણ એ કોની લાક્ષણિકતા છે?

$Rhizopus$ માં જાતીય જોડાણ (sexual fusion) કોની વચ્ચે થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo