નીચેનામાંથી કયું સંયોજન વોટર ગેસ (water gas) દર્શાવે છે?

  • A
    $CO_{(g)} + H_{2_{(g)}}$
  • B
    $CO_{(g)} + 2H_{2_{(g)}}$
  • C
    $CO_{2_{(g)}} + 3H_{2_{(g)}}$
  • D
    $CO_{2_{(g)}} + 2H_{2_{(g)}}$

Explore More

Similar Questions

આણ્વીય હાઇડ્રાઇડ્સનું વર્ગીકરણ કરો. દરેક પ્રકારને બે ઉદાહરણો સાથે સમજાવો.

પરમાણ્વીય હાઇડ્રોજન અથવા ઓક્સી-હાઇડ્રોજન ટોર્ચ કાપવા અને વેલ્ડિંગના હેતુઓ માટે કેવી રીતે કાર્ય કરે છે? સમજાવો.

હાઇડ્રોજનના ત્રણ સમસ્થાનિકો છે. શક્ય દ્વિપરમાણ્વીય અણુઓની સંખ્યા કેટલી હશે?

$H^+$,$D^+$ અને $T^+$ નીચેનામાંથી કઈ એક બાબત સિવાય બધામાં અલગ પડે છે?

ઓર્થો અને પેરા હાઇડ્રોજનની અધિશોષણ ઉષ્મા વચ્ચેનો તફાવત $......... \ kJ \ mol^{-1}$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo