નીચેનામાંથી કયો સંકીર્ણ સંયોજન વધારાના $AgNO_3$ સાથે પ્રક્રિયા કરીને માત્ર એક મોલ $AgCl$ આપે છે?

  • A
    એક મોલ $PtCl_4 \cdot 4 NH_3$
  • B
    એક મોલ $PtCl_4 \cdot 5 NH_3$
  • C
    એક મોલ $PtCl_4 \cdot 2 NH_3$
  • D
    એક મોલ $PtCl_4 \cdot 3 NH_3$

Explore More

Similar Questions

ઇલેક્ટ્રોલાઇટ $[Co(NH_3)_5Cl]Cl_2$ નીચેનામાંથી કયા પ્રકારનું છે?

ફેરિક હેકઝા સાયનો ફેરેટ $(II)$ ના જલીય દ્રાવણમાં મુક્ત થતા આયનોની કુલ સંખ્યા કેટલી છે?

Difficult
View Solution

સંકીર્ણ સંયોજનમાં મધ્યસ્થ ધાતુ પરમાણુનો સવર્ગ આંક (coordination number) શેના દ્વારા નક્કી કરવામાં આવે છે?

જલીય દ્રાવણમાં $[Pt(NH_3)_4Cl_2]Cl_2$ દ્વારા ઉત્પન્ન થતા આયનોની સંખ્યા કેટલી છે?

નીચેનામાંથી એનાયોનિક લિગાન્ડ ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo