નીચેનામાંથી કયો સંકીર્ણ પેરામેગ્નેટિક (અનુચુંબકીય) છે?

  • A
    $[Co(NH_3)_6]^{3+}$
  • B
    $[Ni(CO)_4]$
  • C
    $[Ni(CN)_4]^{2-}$
  • D
    $[NiCl_4]^{2-}$

Explore More

Similar Questions

નીચેનાને જોડો:
યાદી-$I$ (સંકીર્ણ) યાદી-$II$ (સ્પિન માત્ર ચુંબકીય મોમેન્ટ)
$A$. $[CoF_6]^{3-}$ $I$. $0$
$B$. $[Co(C_2O_4)_3]^{3-}$ $II$. $\sqrt{24}$
$C$. $[FeF_6]^{3-}$ $III$. $\sqrt{8}$
$D$. $[Mn(CN)_6]^{3-}$ $IV$. $\sqrt{35}$
$V$. $\sqrt{15}$

$M^{+3}$ નો એક અષ્ટફલકીય સંકીર્ણ જે $NH_3$ અને $NO_2^{-}$ લિગેન્ડ ધરાવે છે,તેમાં ચાર $M-N$ બંધ અને બે $M-O$ બંધ છે. આવો સંકીર્ણ કયા પ્રકારની સમઘટકતા દર્શાવશે?

આકૃતિમાં દર્શાવેલ ચોરસ સમતલ સંકીર્ણ કયા પ્રકારની સમઘટકતા દર્શાવે છે?

$[M(H_2O)_6]Cl_2$ સંકીર્ણ માટે $3.9 \, BM$ ની સ્પિન-ઓન્લી ચુંબકીય મોમેન્ટ આપી શકે તેવા ધાતુ આયનોની જોડી કઈ છે?

$CoCl_{3} \cdot 4NH_{3}$,$NiCl_{2} \cdot 6H_{2}O$ અને $PtCl_{4} \cdot 2HCl$ પૈકીના અષ્ટફલકીય સંકીર્ણનું સ્પિન-ઓન્લી ચુંબકીય મોમેન્ટ મૂલ્ય,જે વધારાના $AgNO_{3}$ સાથે પ્રક્રિયા કરીને $2$ મોલ $AgCl$ આપે છે,તે $....$ $B.M.$ છે (નજીકનો પૂર્ણાંક).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo