નીચેનામાંથી કયા સંયોજન માટે મંદ દ્રાવણમાં વોન્ટ હોફ અવયવ $i$ નું મૂલ્ય $2$ થાય છે?

  • A
    $K_2SO_4$
  • B
    $NaHSO_4$
  • C
    ખાંડ
  • D
    $MgSO_4$

Explore More

Similar Questions

$27 \, ^\circ C$ તાપમાને નિર્જળ $CaCl_2$ ના $4.44\%$ દ્રાવણનું અભિસરણ દબાણ $16.42 \ atm$ માલૂમ પડ્યું હતું. $CaCl_2$ ના વિયોજનનો અંશ $\%$ માં કેટલો હશે?

$500 \ g$ પાણીના ઠારબિંદુમાં $2 \ K$ નો ઘટાડો કરવા માટે જરૂરી $KCl$ $(MW=74.5 \ g \ mol^{-1})$ નું પ્રમાણ ગણો ($g$ માં)? $(K_f=1.86 \ K \ kg \ mol^{-1})$

નિર્બળ એસિડ $HX$ ના $0.1 \ m$ જલીય દ્રાવણનું $30\%$ આયનીકરણ થાય છે. જો પાણી માટે $K_f = 1.86 \ ^{\circ}C/m$ હોય,તો દ્રાવણનું ઠારબિંદુ ......... $^{\circ}C$ થશે.

નીચેનામાંથી કયા $0.10 \ m$ જલીય દ્રાવણનું $\Delta T_{f}$ મૂલ્ય મહત્તમ હશે?

$0.005 \ M$ $KCl$ ના જલીય દ્રાવણ માટે વોન્ટ હોફ અવયવ $1.95$ છે. $KCl$ ની આયનીકરણની માત્રા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo