નીચેનામાંથી કયું સંયોજન $NaHSO_3$ સાથે પ્રક્રિયા કરતું નથી?

  • A
    $C_6H_5CHO$
  • B
    $C_6H_5COCH_3$
  • C
    $CH_3COCH_3$
  • D
    $CH_3CHO$

Explore More

Similar Questions

આયોડોફોર્મ કસોટી કોના દ્વારા આપવામાં આવતી નથી?

નીચેની પ્રક્રિયાની સંઘનન નીપજ ઓળખો.
$R-CHO + NH_2OH \longrightarrow ?$

જો ફોર્માલ્ડિહાઈડ અને $KOH$ ને ગરમ કરવામાં આવે,તો આપણને શું મળે?

આકૃતિમાં દર્શાવેલ રૂપાંતરણ કોના દ્વારા પ્રાપ્ત કરી શકાય છે?

એસીટાલ્ડિહાઈડમાંથી ક્રોટોનાલ્ડિહાઈડનું સંશ્લેષણ એ ....... પ્રક્રિયાનું ઉદાહરણ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo