નીચેનામાંથી કયું સંયોજન કેનિઝારો પ્રક્રિયા આપતું નથી?

  • A
    $1$-મિથાઈલસાયક્લોહેક્ઝેનકાર્બાલ્ડિહાઈડ
  • B
    બેન્ઝાલ્ડિહાઈડ
  • C
    $HCHO$
  • D
    $CH_3CHO$

Explore More

Similar Questions

$A$ (સાયક્લોહેક્ઝેન$-1,3-$ડાયોન) અને $B$ (સાયક્લોહેક્ઝેન$-1,4-$ડાયોન) માંથી બનતા ઇનોલેટની સ્થિરતાની તુલના કરો.
નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

નીચેનામાંથી કોનું સાયનોહાઇડ્રિન લેક્ટિક એસિડ બનાવે છે?

$pent-3-en-2-ol$ ને $pent-3-yn-2-one$ માં રૂપાંતરિત કરવા માટેનો શ્રેષ્ઠ પ્રક્રિયક કયો છે?

બેન્ઝાલ્ડિહાઈડ અને ફોર્માલ્ડિહાઈડના મિશ્રણને જલીય $NaOH$ દ્રાવણ સાથે ગરમ કરતા શું મળે છે :-

તે પ્રક્રિયા ઓળખો જેમાં આલ્ડિહાઇડ અને કીટોનનો કાર્બોનિલ સમૂહ ઝિંક-એમલગમ અને સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરવાથી મિથિલીન સમૂહમાં રિડક્શન પામે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo