નીચેનામાંથી કયા સંયોજનમાં $C-X$ બંધ તોડવામાં મુશ્કેલી પડે છે?

  • A
    $o-$નાઈટ્રોક્લોરોબેન્ઝિન
  • B
    $m-$નાઈટ્રોક્લોરોબેન્ઝિન
  • C
    $p-$નાઈટ્રોક્લોરોબેન્ઝિન
  • D
    $2,4,6-$ટ્રાયનાઈટ્રોક્લોરોબેન્ઝિન

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું $S_NAr$ પ્રત્યે સૌથી ઓછું સક્રિય છે?

ક્લોરોબેન્ઝિનને $NaOH$ સાથે $300\,^oC$ તાપમાને દબાણ હેઠળ ગરમ કરતા ........... મળે છે.

Difficult
View Solution

ક્લોરોબેન્ઝીનને સાંદ્ર $HNO_3$ સાથે સાંદ્ર $H_2SO_4$ ની હાજરીમાં ગરમ કરતા બનતી નીપજ ઓળખો.

નીચેની પ્રતિક્રિયા શ્રેણીમાં $[A]$,$[B]$,અને $[C]$ ને ઓળખો $:$

ફ્રિડલ-ક્રાફટ્સ પ્રક્રિયામાં નીચેનામાંથી કયા પ્રક્રિયકનો ઉપયોગ કરી શકાતો નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo