નીચેનામાંથી કયું સંયોજન પ્રાથમિક એમાઈનનું ઉદાહરણ છે?

  • A
    $N$-મિથાઈલમિથેનેમાઈન
  • B
    $4$-બ્રોમોબેન્ઝીનેમાઈન
  • C
    $N$-ફિનાઈલબેન્ઝીનેમાઈન
  • D
    $N$-ઈથાઈલ-$N$-મિથાઈલપ્રોપેન-$2$-એમાઈન

Explore More

Similar Questions

આઈસો-પ્રોપાઈલ એમાઈન એ એક ... છે.

$CH_3-CH_2-NH-CH_3$ સંયોજનનું $IUPAC$ નામ શું છે?

દ્વિતીયક એમાઈન એટલે

નીચેનામાંથી કયું તૃતીયક એમાઈનનું આણ્વીય સૂત્ર છે?

નીચેનામાંથી કયું સંયોજન $CH_3-CH_2-NH-CHO$ નું સાચું $IUPAC$ નામ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo