નીચેનામાંથી કયું સંયોજન બેન્ઝીનમાં દ્રાવ્ય છે પરંતુ પાણીમાં લગભગ અદ્રાવ્ય છે?

  • A
    $C_2H_5OH$
  • B
    $CH_3COOH$
  • C
    $CH_3CHO$
  • D
    $C_6H_5NO_2$

Explore More

Similar Questions

$Pinus$ (પાઇનસ) અને $Cycas$ (સાયકસ) માં અંડકની ફરતે કેટલાં અંડાવરણ આવેલાં હોય છે?

જો $(1, a)$ અને $(b, 2)$ એ વર્તુળ $x^2+y^2=25$ ના સાપેક્ષમાં સંયુગ્મી બિંદુઓ હોય,તો $4a+2b$ ની કિંમત શોધો.

$L$ બાજુવાળા સમઘનના કેન્દ્રમાં એક બિંદુવત વિદ્યુતભાર $+q$ મૂકવામાં આવ્યો છે. સમઘનમાંથી બહાર આવતું વિદ્યુત ફ્લક્સ કેટલું હશે?

ત્રણ વિદ્યાર્થીઓ $A, B$ અને $C$ ને ગણિતનો એક દાખલો આપવામાં આવે છે. તેમના દ્વારા દાખલો ઉકેલવાની સંભાવના અનુક્રમે $1/2, 1/3$ અને $1/4$ છે. તો દાખલો ઉકેલાય તેની સંભાવના કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo