નીચેનામાંથી કયા સંયોજનનો ઉપયોગ અગ્નિશામક તરીકે થાય છે?

  • A
    $NaHCO_3$
  • B
    $Na_2CO_3$
  • C
    $NaOH$
  • D
    $Na_2SO_4$

Explore More

Similar Questions

જ્યારે સૂકા એમોનિયા વાયુને ગરમ સોડિયમ પરથી પસાર કરવામાં આવે છે (હવાની ગેરહાજરીમાં),ત્યારે બનતી નીપજ કઈ છે?

નીચેનાને જોડો:
સંયોજન ઉપયોગો
$1$. $CaCO_3$ $a$. તેલ અને ચરબીની બનાવટમાં
$2$. $NaOH$ $b$. એન્ટિસેપ્ટિક તરીકે
$3$. $Ca(OH)_2$ $c$. એન્ટાસિડ તરીકે
$4$. $NaHCO_3$ $d$. બ્લીચિંગ પાવડર બનાવવા માટે

આલ્કલી ધાતુઓમાં $Li$ સૌથી પ્રબળ રિડક્શનકર્તા છે,તેનું કારણ નીચેનામાંથી કયું પરિબળ છે?

$800 \, ^oC$ કરતા ઊંચા તાપમાને સોડિયમ નાઇટ્રેટનું વિઘટન કરતા ............... મળે છે.

ઝીઓલાઇટનું સામાન્ય સૂત્ર $Na_2 Z$ છે. આમાં '$Z$' શું દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo