નીચેનામાંથી કયું સંયોજન ગ્રીગનાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોકાર્બન બનાવશે?

  • A
    $CH_3CH_2OH$
  • B
    $CH_3CHO$
  • C
    $CH_3COCH_3$
  • D
    $CH_3CO_2CH_3$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સંયોજન $CH_3MgBr$ ના વધારા સાથે પ્રક્રિયા કર્યા પછી જળવિભાજન કરવાથી તૃતીયક આલ્કોહોલ આપશે?

ગ્લીસરોલને $110\,^{\circ}C$ તાપમાને ઓકઝેલિક એસિડ સાથે ગરમ કરતા શું મળે છે?

Difficult
View Solution

જ્યારે $3, 3-$ડાયમિથાઈલ$-2-$બ્યુટેનોલને ${H_2SO_4}$ સાથે ગરમ કરવામાં આવે છે,ત્યારે મુખ્ય નીપજ કઈ મળે છે?

નીચેનામાંથી કયા સંયોજનો પોઝિટિવ આયોડોફોર્મ કસોટી આપે છે?

નીચેની પ્રક્રિયામાં નીપજ $P$ ને ઓળખો:
$R-CH(OH)-R \xrightarrow{Cu, 573 \ K} P$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo