નીચેનામાંથી કયું સંયોજન જલીય $KOH$ દ્રાવણ દ્વારા જળવિભાજન પામતા રેસેમાઇઝેશન (racemisation) અનુભવશે?
$(i)$ $C_6H_5CH_2Cl$
$(ii)$ $CH_3CH_2CH_2Cl$
$(iii)$ $(CH_3)_2CHCH_2Cl$
$(iv)$ $CH_3CH(Cl)C_2H_5$

  • A
    $(i)$ અને $(ii)$
  • B
    $(ii)$ અને $(iv)$
  • C
    $(iii)$ અને $(iv)$
  • D
    ઉપરનામાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

એલ્કિલ હેલાઈડ $(RX)$ માંથી એલ્કિલ આઈસોસાયનાઈડ બનાવવા માટે નીચેનામાંથી કયા પ્રક્રિયકનો ઉપયોગ થાય છે?

નીચેનામાંથી કયો આલ્કાઇલ હેલાઇડ $E_2$ ક્રિયાવિધિ પ્રત્યે સૌથી વધુ સક્રિય છે?

Difficult
View Solution

નીચેના પૈકી કયું સંયોજન $S_{N}1$ ક્રિયાવિધિ મુજબ કેન્દ્ર-અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સૌથી સરળતાથી આપે છે?

Difficult
View Solution

$C_6H_5CH=CHCH_3$ ની $HBr$ સાથેની પ્રક્રિયાથી શું મળે છે?

નીચેની પ્રક્રિયામાં $C_{6}H_{5}CH_{2}Br \xrightarrow[(ii)H_{3}O^{+}]{(i)Mg, \text{Ether}} X$
નીપજ $X$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo