નીચેનામાંથી શેમાં જલવાહિની (xylem vessel) જોવા મળે છે?

  • A
    બ્રાયોફાઇટા
  • B
    ટેરિડોફાઇટા
  • C
    અનાવૃત બીજધારી (Gymnosperm)
  • D
    આવૃત બીજધારી (Angiosperm)

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા વનસ્પતિ સમૂહમાં બીજધારી વનસ્પતિઓનો સમાવેશ થાય છે?

સપુષ્પી વનસ્પતિઓને (Angiosperms) કેટલા જૂથમાં વર્ગીકૃત કરવામાં આવે છે?

શ્રેણી $Superi$ કેટલાં ગોત્ર ધરાવે છે?

વર્ગ $Dicotyledonae$ (દ્વિદળી) કેટલા ઉપવર્ગોમાં વિભાજિત છે?

સૌથી નાનું આવૃતબીજધારી પુષ્પ કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo