નીચેનામાંથી કોણ બહુફલકીય (polyhedral) કાય ધરાવે છે?

  • A
    માયકોપ્લાઝ્મા
  • B
    બેક્ટેરિયા
  • C
    નોસ્ટોક
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

જે સજીવો વૃદ્ધિ માટે ઓક્સિજનનો ઉપયોગ કરી શકતા નથી અને તેની હાજરીથી તેમને નુકસાન પણ થાય છે,તેમને શું કહેવામાં આવે છે?

$Nostoc$ અને $Anabaena$ માટે નીચેનામાંથી કયા વિધાનો ખોટા છે?
$(a)$. પેશી સ્તરીય આયોજન ધરાવે છે
$(b)$. અભિકોષ (heterocysts) ધરાવે છે
$(c)$. વાતાવરણીય હાઇડ્રોજનનું સ્થાપન કરી શકે છે
$(d)$. તેઓ યુબેક્ટેરિયા છે

કયા બૅક્ટેરિયા વસાહતી સ્વરૂપમાં જોવા મળતા નથી?

નીચેનામાંથી કયા સજીવોની કોષદિવાલમાં $Muramic$ $acid$ (મ્યુરામિક એસિડ) આવેલું હોય છે?

$E. coli$ નું પૂરું નામ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo