સંકર કક્ષકો (hybrid orbitals) માટે નીચેનામાંથી કઈ આકૃતિ / વિધાન સાચું છે?

  • A
    $s + p_y \to 2sp$ સંકર કક્ષકો $y$-અક્ષ પર
  • B
    $s + p_y + p_z \to sp^2$ કક્ષકો $yz$ સમતલમાં રહેલી છે
  • C
    $ns + np^3 + nd^2 \to$ $sp^3d^2$ સંકર કક્ષકોની અષ્ટફલકીય ભૂમિતિ આપે છે
  • D
    આપેલ તમામ

Explore More

Similar Questions

જો બે અલગ-અલગ નોન-એક્સિયલ $d-$ઓર્બિટલ્સ જે $xz$ નોડલ પ્લેન ધરાવે છે,તે એકબીજા સાથે ઓવરલેપ કરીને $\pi-$બંધ બનાવે,તો આંતર-પરમાણ્વીય અક્ષ કઈ હશે?

Difficult
View Solution

$P_4O_{10}$ માં સિગ્મા $(\sigma)$ બંધની સંખ્યા કેટલી છે?

એક અણુના મધ્યસ્થ પરમાણુની સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા $8$ છે. તે અણુ કયો છે?

નીચેનામાંથી કયો વિકલ્પ પાસપાસેના બંધકોણનો ખોટો ક્રમ દર્શાવે છે?

નીચે દર્શાવેલ બંધારણમાં $N_{(1)}$,$N_{(2)}$ અને $O$ પરમાણુઓના ફોર્મલ ચાર્જ અનુક્રમે કેટલા છે?
$:N_{(1)}=N_{(2)}=\ddot{O}:$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo