નીચેનામાંથી કયો રોગ ઍલર્જીને કારણે થાય છે?

  • A
    સંધિવા (Rheumatoid arthritis)
  • B
    ડાયાબિટીસ
  • C
    દમ (અસ્થમા)
  • D
    મરડો

Explore More

Similar Questions

માસ્ટકોષોના નીચે આપેલ પૈકી કયા સ્ત્રાવથી એલર્જીમાં તીવ્ર પ્રતિચાર પ્રેરાય છે?

એલર્જી માટે કયાં દ્રવ્યો જવાબદાર છે?
$(i)$ હિસ્ટેમાઇન $(ii)$ સેરેટોનીન $(iii)$ એડ્રિનાલિન $(iv)$ હિપેરીન

રમેશને એલર્જીના કારણે વારંવાર છીંકો આવે છે. તો ડોક્ટર તેને કઈ દવા આપશે?

વિધાન : માનવ શરીરમાં માસ્ટ કોષો અતિશય માત્રામાં દાહક રસાયણો મુક્ત કરે છે,જે એલર્જીક પ્રતિક્રિયાઓનું કારણ બને છે.
કારણ : પર્યાવરણમાં રહેલા એલર્જન માનવ શરીરમાં પહોંચતા અમુક વ્યક્તિઓમાં માસ્ટ કોષોને ઉત્તેજિત કરે છે.

ઍલર્જી એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo