નીચેનામાંથી કયું કાર્બાઈલએમાઈન કસોટી આપતું નથી?

  • A
    ઈથાઈલએમાઈન
  • B
    સેક. બ્યુટાઈલએમાઈન
  • C
    આઈસોપ્રોપાઈલએમાઈન
  • D
    ડાયમિથાઈલએમાઈન

Explore More

Similar Questions

એમોનિયા નીચેનામાંથી ક્યા પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરીને ભૂખરા રંગના અવક્ષેપ આપે છે?

કલોરોફોર્મ અને આલ્કોહોલિક $KOH$ ના મિશ્રણ સાથે હકારાત્મક કસોટી આપતું એમાઈન અથવા એમાઈનનું ક્ષાર કયું છે?

નીચેની પ્રક્રિયા શ્રેણીમાં,$CH_3-CHO$ $\xrightarrow{Cl_2 / Ca(OH)_2} X$ $\xrightarrow{C_6H_5-NH_2 / \text{Alc. KOH}} Y$. $Y$ શું છે?

નેસ્લરના પ્રક્રિયકનું સૂત્ર શું છે?

નીચેનામાંથી કયું સંયોજન નાઈટ્રસ એસિડ $(HNO_2)$ સાથે પ્રક્રિયા કરવા પર વાદળી રંગ આપે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo