નીચેનામાંથી કોના કારણે વાતાવરણીય પ્રદૂષણ થતું નથી?

  • A
    $H_2$ (હાઈડ્રોજન)
  • B
    $SO_2$ (સલ્ફર ડાયોક્સાઈડ)
  • C
    $CO_2$ (કાર્બન ડાયોક્સાઈડ)
  • D
    $CO$ (કાર્બન મોનોક્સાઈડ)

Explore More

Similar Questions

$2.5$ માઇક્રોમીટર કે તેથી ઓછો વ્યાસ ધરાવતા રજકણો અને $150$ $dB$ કે તેથી વધુ અવાજનું સ્તર માનવ સ્વાસ્થ્યને સૌથી વધુ નુકસાન પહોંચાડે છે.

$DDT$ ના અવશેષો આહાર શૃંખલામાં ઝડપથી પસાર થાય છે,જે જૈવિક વિશાલન (biomagnification) પ્રેરે છે. તેનું કારણ શું છે?

નદીના પાણીમાં $BOD$ શું સૂચવે છે?

ઝૂપ્લેન્કટોન (પ્રાણીપ્લવક) માં $DDT$ ની સાંદ્રતા કેટલી હોય છે?

નીચેનામાંથી કયું જૈવ-વિઘટનીય પ્રદૂષક છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo