નીચેનામાંથી કયું વંદામાં ઉત્સર્જનમાં ભાગ લેતું નથી?

  • A
    મેદકાય (Fat body)
  • B
    ફાલિક ગ્રંથિ (Phallic gland)
  • C
    યુરિકોઝ ગ્રંથિ (Urecose gland)
  • D
    માલ્પિઘિયન નલિકાઓ (Malpighian tubules)

Explore More

Similar Questions

વંદાનું હૃદય........ હોય છે.

નીચેના વિધાનો વાંચો અને સાચો વિકલ્પ પસંદ કરો:
$(A)$ વંદાનું ચેતાતંત્ર સંયુક્ત,ખંડીય રીતે ગોઠવાયેલા ચેતાકંદોની શ્રેણીનું બનેલું છે.
$(B)$ વંદામાં ચેતાકંદો વક્ષ બાજુએ જોડાયેલી જોડમાં રહેલા આયામ સંયોજકો દ્વારા જોડાયેલા હોય છે.
$(C)$ વંદામાં ચેતાતંત્ર પૃષ્ઠ બાજુએ આવેલું હોય છે.
$(D)$ વંદામાં કુલ ચેતાકંદોની સંખ્યા નવ હોય છે.

Difficult
View Solution

નીચેનામાંથી કયું વંદાના પાચનતંત્રનો ભાગ નથી?

નીચે આપેલી આકૃતિ વંદાના નર પ્રજનનતંત્રને દર્શાવે છે. $P$,$Q$ અને $R$ ને ઓળખો.

વંદાની બાબતમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo