નીચેનામાંથી કઈ દવાઓ મધ્યસ્થ ચેતાતંત્ર (central nervous system) પર મંદન (depression) અસર કરે છે?

  • A
    $Methyl$ salicylate
  • B
    Codeine
  • C
    Ibuprofen
  • D
    Paracetamol

Explore More

Similar Questions

List-$I$ ને List-$II$ સાથે જોડો :
List-$I$ (દવા) List-$II$ (દવાનો પ્રકાર)
$a$. Furacin $i$. એન્ટિબાયોટિક
$b$. Arsphenamine $ii$. ટ્રાન્ક્વીલાઈઝર
$c$. Dimetone $iii$. એન્ટિસેપ્ટિક
$d$. Valium $iv$. સિન્થેટિક એન્ટિહિસ્ટામાઈન

સૌથી યોગ્ય જોડ પસંદ કરો :

એસ્પિરિન એ પીડાનાશક અને તાવનાશક દવા છે,પરંતુ તેનો ઉપયોગ હાર્ટ એટેકને રોકવા માટે પણ થઈ શકે છે. સમજાવો.

શરીરના તાપમાનમાં ઘટાડો કરનાર ઔષધ નીચેનામાંથી કયું છે?

વિશાળ વર્ણપટ (broad spectrum) ધરાવતી એન્ટિબાયોટિક:

$Aspirin$ નું રાસાયણિક નામ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo