નીચેનામાંથી કયો ઇલેક્ટ્રોલાઇટ ફેરિક હાઇડ્રોક્સાઇડ સોલના ફ્લોક્યુલેશન (સ્કંદન) માટે સૌથી ઓછો અસરકારક છે?

  • A
    $K_4[Fe(CN)_6]$
  • B
    $K_2CrO_4$
  • C
    $KBr$
  • D
    $K_2SO_4$

Explore More

Similar Questions

જો સોનાના કલિલ દ્રાવણમાં થોડું જિલેટીન ઉમેરવામાં આવે,તો તે શું કરે છે?

List-$I$ ને List-$II$ સાથે જોડો:
$A$. એરોસોલ $I$. દૂધ
$B$. ફીણ $II$. સાબુનું ફીણ
$C$. પાયસ (Emulsion) $III$. ચીઝ
$D$. જેલ $IV$. ધુમાડો

બધા જ કલિલમય દ્રાવણો ....... દર્શાવે છે.

આર્સેનિયસ સલ્ફાઈડનું કલીલ દ્રાવણ કોના દ્વારા સ્કંદિત થાય છે?

દૂધ એ ........ માં કલિલમય સોલ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo