નીચેનામાંથી કયા તત્વનું નિષ્કર્ષણ તેના સંયોજનના જલીય દ્રાવણના વિદ્યુતવિભાજન દ્વારા વ્યાપારી ધોરણે કરવામાં આવે છે?

  • A
    ક્લોરિન
  • B
    બ્રોમિન
  • C
    એલ્યુમિનિયમ
  • D
    કેલ્શિયમ

Explore More

Similar Questions

મંદન કરવાથી $CH_3COOH$ ની $\Lambda_m$ માં ઝડપથી વધારો થાય છે,જ્યારે $CH_3COONa$ ની $\Lambda_m$ માં ધીમે ધીમે વધારો થાય છે,શા માટે?

જ્યારે $1 \ A$ વિદ્યુતપ્રવાહ $1 \ s$ માટે વાહકમાંથી વહે છે,ત્યારે વિદ્યુતનો આ જથ્થો શું કહેવાય છે?

પિગળેલા $NaCl$ ના વિદ્યુતવિભાજન માટે વપરાતો કોષ કયો છે?

પિગળેલા સોડિયમ ક્લોરાઈડના વિદ્યુતવિભાજન દરમિયાન,વિદ્યુતધ્રુવ પરની પ્રક્રિયાઓ નીચે મુજબ છે:

જલીય સોડિયમ ક્લોરાઇડના દ્રાવણના વિદ્યુતવિભાજનમાં,એનોડ પર કઈ અર્ધ-કોષ પ્રક્રિયા થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo