નીચેનામાંથી કયું તત્વ આવર્ત કોષ્ટકના સમૂહ $2$ અને છઠ્ઠા આવર્તનું છે?

  • A
    રુબિડિયમ
  • B
    સ્ટ્રોન્શિયમ
  • C
    સીઝિયમ
  • D
    બેરિયમ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા આયનની જલીયકરણ ઉષ્મા (heat of hydration) સૌથી વધુ છે?

$Be$ અને $Al$ ઘણી સમાન ગુણધર્મો દર્શાવે છે,પરંતુ આ બે તત્વો નીચેનામાંથી કઈ બાબતમાં અલગ પડે છે?

નીચેનામાંથી કયો ક્રમ સાચો છે $:-$

$NaOH$,$Ca(OH)_2$,$KOH$ અને $Be(OH)_2$ માંથી સૌથી નિર્બળ બેઈઝ કયો છે?

નીચેનામાંથી કયા કાર્બોનેટને ગરમ કરતાં તેનું વિઘટન થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo