નીચેનામાંથી કયો ઉત્સેચક $DNA$ માંથી $RNA$ બનાવી શકે છે?

  • A
    રિસ્ટ્રિક્શન ઉત્સેચક
  • B
    $DNA$ પોલિમરેઝ
  • C
    $RNA$ પોલિમરેઝ
  • D
    રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ

Explore More

Similar Questions

ઈન્ટ્રોનનું દૂર થવું અને એક્ઝોનનું જોડાવું એ....... તરીકે ઓળખાય છે.

આપેલ ટેમ્પલેટ સ્ટ્રેન્ડ માટે $DNA$ આધારિત $RNA$ પોલિમરેઝનું સાચું ઉત્પાદન કયું છે?
$3'TACATGGCAAATATCCATTCA5'$

જો $DNA$ માં નાઈટ્રોજન બેઇઝનો ક્રમ $ATTCGATG$ હોય,તો પ્રત્યાંકન (transcription) દરમિયાન બનતા $mRNA$ માં બેઈઝનો ક્રમ શું હશે?

$RNA$ પોલિમરેઝ શેમાં સામેલ છે?

$DNA$ પરથી $m-RNA$ ના સંશ્લેષણની પ્રક્રિયાને ....... કહે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo