નીચેનામાંથી કોણ મેટામેરિઝમ (ચલ અવયવતા) દર્શાવે છે?

  • A
    ઈથર
  • B
    કિટોન
  • C
    તૃતીયક એમાઈન
  • D
    ઉપરના બધા

Explore More

Similar Questions

$CH_3CH_2CH = CH_2$ અને $CH_3 - CH = CH - CH_3$ શું દર્શાવે છે?

નીચેનામાંથી કયું સંયોજન $(1)$ નું સમઘટક છે?
$(1) \ CH_3CH_2CHO$
$(2) \ CH_3COCH_3$
$(3) \ CH_3CH=CHOH$
$(4) \ \text{2-methyloxirane}$

બે પદાર્થો $CH_3-CH_2-C(=O)-CH_2-CH_2-CH_3$ અને $CH_3-C(=O)-C(CH_3)_2-CH_3$ ને ....... તરીકે વર્ગીકૃત કરી શકાય.

નીચેનામાંથી કયા સમૂહો સ્થાન સમઘટકતા દર્શાવે છે?

મેથોક્સી મિથેન $(CH_3-O-CH_3)$ અને ઇથેનોલ $(CH_3-CH_2-OH)$ એ:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo