નીચેનામાંથી કઈ લાક્ષણિકતાઓ $JG$ કોષોને સક્રિય કરે છે?
$I.$ $GBP$ માં ઘટાડો
$II.$ $GBF$ માં ઘટાડો
$III.$ $GFR$ માં ઘટાડો
સાચો વિકલ્પ પસંદ કરો.

  • A
    $I$ અને $II$
  • B
    $II$ અને $III$
  • C
    $I$ અને $III$
  • D
    $I, II$ અને $III$

Explore More

Similar Questions

ગ્લોમેર્યુલર ગાળણમાંથી ક્ષારોના પુનઃશોષણનું નિયમન ........ દ્વારા થાય છે.

જકસ્ટા ગ્લોમેર્યુલર ઉપકરણ $(JGA)$ નું નિર્માણ કેવી રીતે થાય છે?

$RAAS$ નીચેનામાંથી કયા અંતઃસ્ત્રાવના મુક્ત થવાને ઉત્તેજિત કરે છે?

મૂત્રની સાંદ્રતા કયા અંતઃસ્ત્રાવ સાથે સંકળાયેલ છે?

રેનિન એ કિડની (મૂત્રપિંડ) અને ..... દ્વારા ઉત્પન્ન થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo