નીચેનામાંથી કઈ લાક્ષણિકતાનો ઉપયોગ નર વંદાને માદા વંદાથી અલગ ઓળખવા માટે થાય છે?

  • A
    પુચ્છશૂળ (anal cerci) ની હાજરી
  • B
    $9$ મા ઉદરીય ખંડ પર હોડી આકારના સ્ટર્નમની હાજરી
  • C
    ઘેરા પ્રાવર પંખ સાથેની અગ્ર પાંખો
  • D
    પુચ્છ શૂક (caudal styles) ની હાજરી

Explore More

Similar Questions

વંદાના પગના ખંડોમાં નીચેનામાંથી શું ગેરહાજર હોય છે?

કયા વૈજ્ઞાનિકે $Periplaneta$ નામ આપ્યું હતું?

વંદાના શીર્ષમાં રહેલા ખંડો - $P$
વંદાના ઉરસમાં રહેલા ખંડો - $Q$
વંદાના ઉદરમાં રહેલા ખંડો - $R$
$P, Q, R$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

$Blatta$ પ્રજાતિના વંદાને ......... તરીકે પણ ઓળખવામાં આવે છે?

નીચે આપેલ લક્ષણો પૈકી કયું લક્ષણ વંદા $(Periplaneta \text{ } americana)$ માં જોવા મળતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo