પેટ્રોલિયમ શુદ્ધિકરણના નીચેનામાંથી કયા અંશમાં કેરોસીન હોય છે? ($^\circ C$ માં ઉત્કલન બિંદુની શ્રેણી નીચે આપેલ છે)

  • A
    $40 - 80$
  • B
    $80 - 200$
  • C
    $200 - 300$
  • D
    $300$ થી ઉપર

Explore More

Similar Questions

પાવર આલ્કોહોલ એ શેનું મિશ્રણ છે?

ઉપરની પ્રક્રિયાની નીપજ $A$ શું છે?

ઉપરની પ્રક્રિયામાં નીચેનામાંથી કઈ નીપજ મેળવી શકાતી નથી?

આપેલ પ્રક્રિયાની મુખ્ય નિપજ શું છે?

$80 \ g \ mol^{-1}$ મોલર દળ અને $90 \%$ કાર્બન ધરાવતા હાઇડ્રોકાર્બન $(X)$ માં $............$ અસંતૃપ્તતાની માત્રા (degree of unsaturation) હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo