નીચેનામાંથી કયો વાયુ/વાયુઓ દુર્લભ વાયુ (rare gas) તરીકે ઓળખાય છે?

  • A
    $Ne$
  • B
    $He$
  • C
    $Kr$
  • D
    આ તમામ

Explore More

Similar Questions

$1$ થી $7$ આવર્તનાં અંતિમ તત્ત્વોને શું કહે છે? તે તત્ત્વો કયાં છે?

વાતાવરણમાં સૌથી વધુ પ્રમાણમાં પ્રાપ્ય ઉમદા વાયુ કયો છે?

પાણીમાં નિષ્ક્રિય વાયુઓની દ્રાવ્યતા શેના કારણે ઘણી વધારે હોય છે?

$He$ થી $Xe$ સુધી નિષ્ક્રિય વાયુઓના ઉત્કલન બિંદુમાં વધારા માટે કયું પરિબળ સૌથી વધુ જવાબદાર છે?

ઝેનોન $(Xe)$ ના પાણી સાથેના ક્લેથ્રેટ્સમાં,$Xe$ અને પાણીના અણુઓ વચ્ચે બંધનો પ્રકાર કયો હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo