નીચેનામાંથી કયો હેલોજન સૌથી ઓછા તાપમાને ડાયહાઈડ્રોજન સાથે સંયોજાય છે?

  • A
    આયોડિન
  • B
    ફ્લોરિન
  • C
    બ્રોમિન
  • D
    ક્લોરિન

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો હાઇડ્રોજન હેલાઇડ સૌથી વધુ બાષ્પશીલ છે?

$1 \ mol$ ફ્લોરિનની પ્રક્રિયા $2 \ mol$ ગરમ અને સાંદ્ર $KOH$ સાથે થાય છે,ત્યારે $KF$,$H_2O$ અને $O_2$ નીપજ મળે છે. તો $KF$,$H_2O$ અને $O_2$ નો મોલ ગુણોત્તર કેટલો હશે?

નીચેનામાંથી કયું તત્વ હાઇડ્રોજન સાથે જોડાઈને સૌથી ઓછી ઉષ્મીય સ્થિરતા ધરાવતું સંયોજન બનાવે છે?

પ્રક્રિયાઓમાં $A, B, C$ અને $D$ ને ઓળખો:
$(I)$ $x Cl_2 + y NaOH \longrightarrow A + B + H_2 O_{(l)}$ (ઠંડું,મંદ)
$(II)$ $x Cl_2 + y NaOH \longrightarrow C + D + H_2 O_{(l)}$ (ગરમ,સાંદ્ર)

આયોડિક ઍસિડનું અણુસૂત્ર શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo