ભારતમાં નીચેનામાંથી કોની આનુવંશિક વિવિધતા સૌથી વધુ છે?

  • A
    કેરી
  • B
    ઘઉં
  • C
    મગફળી
  • D
    ડાંગર

Explore More

Similar Questions

$A$ - નોંધાયેલી તમામ પ્રજાતિઓમાંથી $70\%$ થી વધુ પ્રાણીઓ છે.
$R$ - વનસ્પતિઓ $22\%$ થી વધુ પ્રજાતિઓ ધરાવે છે.

જાતિ સમૃદ્ધિ અને વિસ્તાર વચ્ચેના સંબંધને લઘુગુણક (logarithmic) માપક્રમ પર કયા સમીકરણ દ્વારા સીધી રેખા તરીકે દર્શાવવામાં આવે છે?

જાતિ-વિસ્તાર સંબંધ કોના દ્વારા આપવામાં આવ્યો હતો?

Difficult
View Solution

એક પ્રદેશમાં,શોધાયેલ વિસ્તાર વધવાની સાથે પ્રજાતિઓની સમૃદ્ધિ વધે છે,પરંતુ માત્ર એક મર્યાદા સુધી. કયા પ્રકૃતિવાદીએ આ વિધાન પ્રસ્તાવિત કર્યું હતું?

વૈશ્વિક ગ્રોસ નેશનલ પ્રોડક્ટ $(GNP)$ નું મૂલ્ય $..........$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo