નીચેનામાંથી કોના બંને છેડે ધ્રુવીય નોડ્યુલ્સ (polar nodules) આવેલા હોય છે?

  • A
    એકીનેટ્સ (Akinetes)
  • B
    હોર્મોગોનિયા (Hormogonia)
  • C
    અભિકોષ (Heterocysts)
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

વિધાન $A$ : કેટલાક જીવાણુઓ અજોડ સ્વરૂપલક્ષી લક્ષણો ધરાવે છે.
કારણ $R$ : ઘણા જીવાણુકોષોમાં જીનોમિક $DNA$ ઉપરાંત પ્લાસ્મિડ $DNA$ આવેલા હોય છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

$Methylophilus$ $methylotrophus$ નો સમાવેશ કઈ સૃષ્ટિમાં થાય છે?

અભિકોષ (Heterocyst) શેમાં જોવા મળે છે?

બેક્ટેરિયામાં એકાંતરજનનનો અભાવ હોય છે કારણ કે તેમાં

વ્હિટેકરના $(1969)$ વર્ગીકરણના કોષકેન્દ્રવિહીન,એકકોષી સજીવોનો સમાવેશ કયા સૃષ્ટિમાં કરવામાં આવ્યો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo