નીચેનામાંથી કોનું ઉત્કલનબિંદુ સૌથી વધુ છે?

  • A
    $1 \%$ યુરિયાનું દ્રાવણ
  • B
    $1 \%$ સુક્રોઝનું દ્રાવણ
  • C
    $1 \%$ NaCl નું દ્રાવણ
  • D
    $1 \% CaCl_{2}$ નું દ્રાવણ

Explore More

Similar Questions

$1 \ m$ $KCl$ દ્રાવણ પાણીમાં $100\%$ વિયોજન પામે છે તેમ ધારતા,દ્રાવણનું ઠારણ બિંદુ ........ $^oC$ થશે. $(K_f = 1.86 \ K \ kg \ mol^{-1})$

નીચેનામાંથી કઈ જોડ સમાન ઠારબિંદુ ધરાવે છે?

નીચેનામાંથી કયા દ્રાવણનું ઠારબિંદુ સૌથી ઓછું છે?

એક જલીય દ્રાવણનું ઠારબિંદુ શોધો જેમાં દળથી $5\%$ યુરિયા,$1.0\%$ $KCl$ અને $10\%$ ગ્લુકોઝ છે. $\left( K_f(H_2O) = 1.86 \ K \ kg \ mol^{-1} \right)$

$0.1 \ M \ Ba(NO_3)_2$ ના દ્રાવણ માટે વોન્ટ હોફ અવયવ $2.74$ છે. તો વિયોજન અંશ ............. થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo