નીચેનામાંથી કયા સજીવોમાં મોટાભાગે એકકીય (haploid) શરીર જોવા મળે છે?

  • A
    મોનેરા
  • B
    ફૂગ
  • C
    લીલ અને દ્વિઅંગી (Bryophytes)
  • D
    ઉપરોક્ત તમામ

Explore More

Similar Questions

બીજવિહીન વનસ્પતિઓને કેટલા જૂથમાં વિભાજીત કરવામાં આવી છે?

સાચી જોડી પસંદ કરો.
Column-$I$Column-$II$
$1$. Phaeophyceae$A$. Chara
$2$. Chlorophyceae$B$. Wolffia
$3$. Rhodophyceae$C$. Porphyra
$4$. Angiosperms$D$. Ectocarpus

વનસ્પતિ વર્ગીકરણની એક પદ્ધતિ પ્રમાણે,નીચેનામાંથી કઈ જોડી $Spermatophyta$ (બીજધારી વનસ્પતિ) જૂથનું યોગ્ય પ્રતિનિધિત્વ કરે છે?

નીચેનામાંથી અસંગત જોડ પસંદ કરો.

નીચેનાની પ્લોઇડી (રંગસૂત્રતા) જણાવો: મોસનો પ્રોટોનેમલ કોષ; દ્વિદળીમાં પ્રાથમિક ભ્રૂણપોષ કોષકેન્દ્ર; મોસનો પર્ણ કોષ; ત્રિઅંગી (ફર્ન) નો પ્રોથેલસ કોષ; માર્કેન્શિયામાં જેમા કોષ; એકદળીનો વર્ધનશીલ કોષ; લીવરવર્ટનું અંડકોષ અને ફર્નનો યુગ્મનજ.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo