નીચેનામાંથી કયા અંતઃસ્ત્રાવનું સ્તર ગ્રાફિયન પુટિકામાંથી અંડકોષના મુક્ત થવા (અંડપાત) માટે જવાબદાર છે?

  • A
    $FSH$ ની ઓછી સાંદ્રતા
  • B
    એસ્ટ્રોજનની ઊંચી સાંદ્રતા
  • C
    પ્રોજેસ્ટેરોનની ઊંચી સાંદ્રતા
  • D
    $LH$ ની ઓછી સાંદ્રતા

Explore More

Similar Questions

સસ્તન પ્રાણીના શુક્રકોષનું શીર્ષ કેવું હોય છે?

માનવ અંડકોષ કેવો હોય છે?

એન્ટિ-ફર્ટિલાઈઝિન શેની સપાટી પર આવેલું હોય છે?

આપેલ માનવ શુક્રકોષની આકૃતિમાં $A, B, C, D$ અને $E$ ને ઓળખો.

મૈથુન દરમિયાન પુરુષ લગભગ ...... જેટલા શુક્રકોષો ત્યાગ કરે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo