શરીરમાં ગ્લુકોઝનું ગ્લાયકોજનમાં રૂપાંતર કરવામાં નીચેનામાંથી કયો હોર્મોન મદદ કરે છે?

  • A
    ઇન્સ્યુલિન
  • B
    કોર્ટિસોન
  • C
    થાયરોક્સિન
  • D
    ઓક્સિટોસિન

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો ઉત્સેચક પ્રોટીનના પાચનમાં ઉપયોગી નથી?

નીચેનામાંથી કયા અંતઃસ્ત્રાવને $fight-or-flight$ (લડો અથવા ભાગો) અંતઃસ્ત્રાવ તરીકે ઓળખવામાં આવે છે?

ઉત્સેચકો અંગે નીચેના પૈકી ક્યા વિધાનો સાચા છે?
$(i)$ તેઓ કેન્દ્રઅનુરાગી (nucleophilic) સમૂહો ધરાવતા નથી.
$(ii)$ તેઓ અત્યંત વિશિષ્ટ હોય છે.
$(iii)$ તેઓ પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા ઘટાડીને પ્રક્રિયાને ઉદ્દીપિત કરે છે.
$(iv)$ પેપ્સીન એ પ્રોટીયોલિટિક ઉત્સેચક છે.

ઇન્સ્યુલિનના કાર્યનું સ્થાન કયું છે?

એન્ઝાઇમ (ઉત્સેચકો) વિશે સાચું વિધાન ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo