નીચેનામાંથી કયું $2$-કાર્બોક્સીઈથાઈલ છે?

  • A
    $-CH_2-COOH$
  • B
    $-CH_2-CH_2-CHO$
  • C
    $-CH_2-CHO$
  • D
    $-CH_2-CH_2-COOH$

Explore More

Similar Questions

$IUPAC$ નામકરણ પદ્ધતિ વિશે ટૂંકમાં સમજાવો.

કાર્બનિક સંયોજનોના નામકરણની $IUPAC$ પદ્ધતિમાં નીચેના ક્રિયાશીલ સમૂહોની અગ્રતાનો ક્રમ કયો છે?
$(i) >C=O$
$(ii) -NH_2$
$(iii) -CN$
$(iv) -COOR$

સંયોજન $(CH_3)_4 C$ નું $IUPAC$ નામ શું છે?

$CH_3-CH=C(OCH_3)-CH_3$ નું $IUPAC$ નામ શું છે?

આપેલ બંધારણનું $IUPAC$ નામ (કાઈરલ કાર્બન માટે સ્ટીરિયોકેમિકલ સંકેત સહિત) શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo