નીચેનામાંથી કયું બેઝિક એમિનો એસિડ નથી?

  • A
    પ્રોલીન
  • B
    લાઈસીન
  • C
    આર્જીનાઈન
  • D
    હિસ્ટિડીન

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયામાં બનતી મુખ્ય નીપજ કઈ છે?

એમિનો એસિડ,આઈસોલ્યુસીનનું બંધારણીય સૂત્ર કયું છે?

નીચેના સંયોજનોમાંથી સૌથી વધુ બેઝિક એમિનો એસિડ કયું છે?

નીચેનામાંથી બેઝિક $\alpha$-એમિનો એસિડ ઓળખો.

નીચેના પ્રોટીનના પ્રકારોને તેમના ગુણધર્મો સાથે જોડો:
પ્રોટીનનો પ્રકારતેમના ગુણધર્મો
$(A)$ ફાઈબ્રસ (તંતુમય)$1$. હાઈડ્રોજન બંધ
$(B)$ ગ્લોબ્યુલર (ગોલીય)$2$. પાણીમાં દ્રાવ્ય
$3$. ગોળાકાર આકાર
$4$. ડાયસલ્ફાઈડ લિંકેજ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo