નીચેનામાંથી કયું એન્ટિસેપ્ટિક દવાનું ઉદાહરણ નથી?

  • A
    હાઇડ્રોજન પેરોક્સાઇડ
  • B
    બિથિઓનલ
  • C
    ક્લોરોઝાયલેનોલ
  • D
    સલ્ફર ડાયોક્સાઇડ

Explore More

Similar Questions

કયા પ્રતિજીવીમાં નાઈટ્રોસમૂહ એરોમેટિક વલયના કાર્બન સાથે જોડાયેલો છે?

એસ્પિરિનને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?

નીચેનામાંથી બિન-માદક પીડાનાશક (non-narcotic analgesic) ઓળખો:

ડિપ્રેશન અને હાયપરટેન્શનને નિયંત્રિત કરવા માટે કઈ દવા વપરાય છે?

કેશનિક ડિટર્જન્ટ વિશે નીચેનામાંથી કયું વિધાન "ખોટું" છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo