નીચેનામાંથી કયું ઓઈલ-ઇન-વોટર $(O/W)$ ઇમલ્સનનું ઉદાહરણ નથી?

  • A
    પેઇન્ટ
  • B
    માખણ
  • C
    વેનિશિંગ ક્રીમ
  • D
    દૂધ

Explore More

Similar Questions

નીચે વિવિધ પ્રકારના કલિલો આપેલ છે. કોલમ $X$ ને કોલમ $Y$ સાથે જોડો.
$X$ (કલિલ) $Y$ (વર્ગીકરણ)
$I$. ધુમાડો $A$. સોલ
$II$. જીલેટીન $B$. એરોસોલ
$III$. સાબુનું ફીણ $C$. પાયસ (ઇમલ્શન)
$IV$. દૂધ $D$. ફીણ (ફાર્મ)

કલિલના નીચેનામાંથી કયો ગુણધર્મ પ્રકાશના પ્રકીર્ણન સાથે સંબંધિત છે?

આકાશનો વાદળી રંગ $.....$ ને લીધે હોય છે.

કલોઇડ્સની ચર્ચામાં સુસંગત ન હોય તેવું વિધાન પસંદ કરો.

નીચેના સંયોજનોમાં હાઇડ્રોફિલિક (જલાનુરાગી) અને હાઇડ્રોફોબિક (જલવિરાગી) ભાગોને લેબલ કરો.
$(i)$ $CH_3(CH_2)_{10}CH_2OSO_3^-Na^{+}$
$(ii)$ $CH_3(CH_2)_{15}N^{+}(CH_3)_3Br^{-}$
$(iii)$ $CH_3(CH_2)_{16}COO(CH_2CH_2O)_nCH_2CH_2OH$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo