નીચેનામાંથી કયું આંતરિક સંક્રાંતિ તત્વ (inner transition element) નથી?

  • A
    $Rf$
  • B
    $Ac$
  • C
    $Lu$
  • D
    $Ho$

Explore More

Similar Questions

કયા ધાતુ આયનમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા સૌથી વધુ હશે?

આયનીકરણ એન્થાલ્પીના સંદર્ભમાં નીચેની જોડીઓમાં ખોટો સંબંધ કયો છે $:$

એક પદાર્થમાં $M^{3+}$ આયન છે જેની ઇલેક્ટ્રોન રચના $[Ar]3d^1$ છે. તો તે આયન........ છે.

$Ti(22), V(23), Cr(24)$ અને $Mn(25)$ ની બીજી આયનીકરણ એન્થાલ્પીનો ઘટતો સાચો ક્રમ કયો છે?

$3d$ શ્રેણીમાં,કઈ ધાતુનો $M^{2+}/M$ પ્રમાણિત ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ સૌથી વધુ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo