નીચેનામાંથી કયું લસિકાઅંગો (lymphoid organs) સાથે સુસંગત નથી?

  • A
    લસિકાકણોનું ઉદ્ભવ સ્થાન.
  • B
    સ્થાન જ્યાં લસિકાકણો પરિપક્વ/વિભેદન પામે છે.
  • C
    ઍન્ટિબૉડીનું ઉદ્ભવ સ્થાન.
  • D
    લસિકાકણોને ઍન્ટિજન સાથે પ્રક્રિયા કરવા માટેનું સ્થાન પૂરું પાડે છે.

Explore More

Similar Questions

સસ્તન પ્રાણીઓમાં $T-$ લસિકાકણો ($T$-lymphocytes) માટે નીચેનામાંથી શું સાચું છે?

રસીકરણ વ્યક્તિને રોગથી રક્ષણ આપે છે,કારણ કે તે...

$MALT$ મનુષ્યના શરીરમાં લસિકાપેશીનું આશરે કેટલા ટકા પ્રમાણ ધરાવે છે ($, \%$ માં)?

ભ્રૂણ દ્વારા માતા પાસેથી જરાયુ દ્વારા અથવા શિશુ દ્વારા માતાના દૂધમાંથી ટૂંકા સમય માટે મેળવવામાં આવતી પ્રતિકારકતાને શું કહેવાય છે?

મનુષ્યના શરીરમાં કોષીય રોગપ્રતિકારકતા (Cell-mediated immunity) કોના દ્વારા વ્યક્ત થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo