નીચેનામાંથી કઈ રીતે $AIDS$ પ્રસરતો નથી?

  • A
    ઉપયોગમાં લેવાયેલ સિરીંજ કે સોયના વપરાશથી
  • B
    દર્દીના સંસર્ગ કે તેનાં વસ્ત્રો,વાસણો,ઇત્યાદિ વડે
  • C
    રૂધિરાધાન
  • D
    અંગપ્રત્યારોપણ

Explore More

Similar Questions

રીટ્રોવાઇરસથી કયો રોગ થાય છે?

સંભવિત $AIDS$ ના દર્દીમાં $HIV$ ની ઓળખ માટે આજકાલ સામાન્ય રીતે નીચેનામાંથી શેનો ઉપયોગ કરવામાં આવે છે?

$AIDS$ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

$HIV$ શેમાં ઘટાડો કરે છે?

$HIV$ માં જનીનદ્રવ્ય તરીકે કયો ન્યુક્લિક ઍસિડ હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo