કૅન્સરના સંદર્ભમાં નીચેનામાંથી શું સાચું નથી?

  • A
    ઓન્કોજેનિક વાઇરસ કૅન્સર માટે જવાબદાર છે.
  • B
    કૅન્સર એટલે કોષવિભાજનની અનિયંત્રિત પ્રક્રિયા.
  • C
    કૅન્સર અસાધ્ય રોગ છે.
  • D
    કૅન્સર પ્રેરે તેવા કારકોને કૅન્સરજન (carcinogens) કહે છે.

Explore More

Similar Questions

રુધિરના કૅન્સરને કયા નામથી ઓળખવામાં આવે છે?

મેલાનોમા કૅન્સર એ......... પ્રકારનું છે.

વિધાન: એપસ્ટીન-બાર વાયરસ એક ઓન્કોવાયરસ છે.
કારણ: તે કેન્સરના વિકાસને ઉત્તેજિત કરે છે.

કૅન્સરમાં ગાંઠના કેટલા પ્રકાર હોય છે?

કયા બિન-આયનીકરણ કરતા વિકિરણો $DNA$ ને નુકસાન પહોંચાડે છે અને તેને નિયોપ્લાસ્ટિક કોષોમાં ફેરવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo