નીચેનામાંથી કઈ અસર ફિલારીઅલ કૃમિની નથી?

  • A
    તાવ આવવો
  • B
    લસિકાવાહિનીઓનું અવરોધન
  • C
    પગ, હાથ અને જનનાંગો જેવા અંગોમાં સોજો આવવો
  • D
    લોહીયુક્ત ગળફાં નીકળવા

Explore More

Similar Questions

ફાઈલેરિયલ લાર્વા મધ્યસ્થ યજમાનમાં કેટલા દિવસમાં ચેપી લાર્વામાં વિકસે છે ($\text{દિવસ}$ માં)?

મનુષ્યની રુધિરવાહિનીઓમાં દાખલ થયા પછી,માઈક્રોફિલેરિયા કયા મચ્છર દ્વારા ચૂષવામાં આવે છે?

નીચેનામાંથી કયું ફીલેરિયલ કૃમિ માટે મધ્યસ્થ યજમાન અને વાહક છે?

કયા રોગમાં લસિકાવાહિનીઓમાં દીર્ધકાલિન સોજો આવે છે?

માદા $Wuchereria$ $bancrofti$ દ્વારા જન્મતા ડિંભને શું કહે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo