નીચેનામાંથી કયું $2C$ મધ્યવર્તી સંયોજન ચરબી અને કાર્બોદિતોના શ્વસન વિઘટન દરમિયાન બને છે?

  • A
    એસીટાઈલ Co-$A$
  • B
    સક્સિનેટ
  • C
    પાયરુવિક એસિડ
  • D
    ઓક્સાલોએસીટેટ

Explore More

Similar Questions

એમ્ફિબોલિક (ઉભયધર્મી) પથ વિશે વર્ણન કરો.

$Xylem$ (જલવાહક) અને $Phloem$ (અન્નવાહક) દ્વારા કયા દ્રવ્યોનું વહન થાય છે?

લાંબા સમયના ઉપવાસ દરમિયાન,માનવ શરીરમાં ઉર્જા સ્ત્રોતોના ઉપયોગનો સાચો ક્રમ કયો છે?

નીચેના વિધાનો વાંચો અને સાચો વિકલ્પ પસંદ કરો:

વૈજ્ઞાનિક કારણો આપો:
$(1)$ ક્રેબ્સ ચક્ર એક મહત્વપૂર્ણ પ્રક્રિયા છે.
$(2)$ શ્વસનમાં ક્યારેક ઉભયધર્મી (Amphibolic) પથ જોવા મળે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo