કોષમાં સંયોજનોના દેખાવ માટે નીચેનામાંથી કયો ક્રમ સાચો છે?

  • A
    એમિનો એસિડ $\rightarrow$ પ્રોટીન $\rightarrow$ ઉત્સેચક
  • B
    પ્રોટીન $\rightarrow$ ઉત્સેચક $\rightarrow$ એમિનો એસિડ
  • C
    ડાયસેકેરાઈડ્સ $\rightarrow$ મોનોસેકેરાઈડ્સ $\rightarrow$ પોલીસેકેરાઈડ્સ
  • D
    મોનોસેકેરાઈડ્સ $\rightarrow$ સ્ટાર્ચ $\rightarrow$ સુક્રોઝ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું કિટોનકાય (ketone body) નથી?

યાદી $-I$ ને યાદી $-II$ સાથે જોડો.
યાદી $-I$ (જૈવિક અણુઓ)યાદી $-II$ (જૈવિક કાર્યો)
$(a)$ ગ્લાયકોજન$(i)$ અંતઃસ્ત્રાવ
$(b)$ ગ્લોબ્યુલિન$(ii)$ જૈવ-ઉદ્દીપક
$(c)$ સ્ટીરોઈડ્સ$(iii)$ એન્ટિબોડી
$(d)$ થ્રોમ્બિન$(iv)$ સંગ્રહિત પદાર્થ

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો:
$A$. ટ્રિપ્સિન $I$. આંતરકોષીય આધારક દ્રવ્ય
$B$. મોર્ફિન $II$. લેક્ટિન
$C$. કોન્કેનાવેલિન $III$. ઉત્સેચક
$D$. કોલેજન $IV$. આલ્કેલોઇડ

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

નીચે આપેલ આણ્વીય બંધારણોમાં બે કાર્બનિક સંયોજનો દર્શાવેલ છે. તેમને ઓળખો અને તેમના સંબંધિત કાર્યો જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo