નીચેનામાંથી કઈ જોડ સાચી રીતે જોડાયેલી છે?

  • A
    અમૂલ ડેરી – મહેસાણા
  • B
    બનાસ ડેરી – આણંદ
  • C
    દૂધસાગર ડેરી – ઇજ્જતનગર
  • D
    ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ – દિલ્હી

Explore More

Similar Questions

સાંઢની સરખામણીમાં બળદ શાંત હોય છે કારણ કે:

ડેરી વ્યવસાય અને મરઘાંપાલનનો સમાવેશ નીચેનામાંથી શેમાં થાય છે?

નીચેનામાંથી કયા વિધાનો પશુ સંવર્ધનના મુખ્ય ઉદ્દેશ્યો છે?
$I$. વૃદ્ધિ દરમાં સુધારો
$II$. દૂધ,માંસ,ઈંડા,ઊન વગેરેનું ઉત્પાદન વધારવું
$III$. દૂધ,માંસ,ઈંડા,ઊન વગેરેની શ્રેષ્ઠ ગુણવત્તા
$IV$. વિવિધ રોગો સામે પ્રતિકારક શક્તિમાં સુધારો
સાચો વિકલ્પ પસંદ કરો.

એવો અંદાજ છે કે વિશ્વની પશુધન વસ્તીના $.....$ કરતા વધુ હિસ્સો ભારત અને ચીનમાં છે. ($;\%$ માં)

પશુપાલન (Animal husbandry) શેની સાથે સંબંધિત છે?
$I$. મનુષ્યો માટે ઉપયોગી એવા પશુધન જેવા કે ભેંસ,ગાય,ઘેટાં,ઊંટ વગેરેનું સંવર્ધન.
$II$. માછલીઓ,મૃદુકાય (molluscs) અને કવચયુક્ત પ્રાણીઓ (crustaceans) નું ઉછેર,પકડવું,વેચાણ વગેરે.
$III$. માનવ ઉપયોગ માટે મરઘાં-બતકાંનું સંવર્ધન.
ઉપર આપેલા વિધાનોમાંથી કયા સાચા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo