આયનિક બંધના નિર્માણ માટે નીચેનામાંથી કઈ સ્થિતિ અનુકૂળ છે?

  • A
    ધાતુની ઓછી આયનીકરણ એન્થાલ્પી અને અધાતુની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઓછું ઋણ મૂલ્ય.
  • B
    ધાતુની ઓછી આયનીકરણ એન્થાલ્પી અને અધાતુની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઊંચું ઋણ મૂલ્ય.
  • C
    ધાતુની ઊંચી આયનીકરણ એન્થાલ્પી અને અધાતુની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઊંચું ઋણ મૂલ્ય.
  • D
    ધાતુની ઊંચી આયનીકરણ એન્થાલ્પી અને અધાતુની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઓછું ઋણ મૂલ્ય.

Explore More

Similar Questions

$CsBr_3$ અણુ માટે નીચેનામાંથી કયું વિધાન સત્ય છે?

ક્લોરિન પરમાણુ દ્વારા હાઇડ્રોજન,ક્લોરિન,સોડિયમ અને કાર્બનના પરમાણુઓ સાથે બનતા બંધોમાં,સૌથી મજબૂત બંધ કોની વચ્ચે બને છે?

$KF$,$KCl$,$KBr$ અને $KI$ ની લેટીસ ઉર્જાનો ક્રમ નીચેનામાંથી કયો છે?

નીચેનામાંથી સૌથી પ્રબળ બંધ શામાં હશે?

$NaCl$ અને $KCl$ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo